રેખીય વેગમાન એટલે શું ? તેની સૂત્રાત્મક રજૂઆત આપો. 

Similar Questions

પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?

$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય

$50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.

[ $g=10 \,m / s ^2$ લો]

એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.

“અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને સહેલાઈથી ઝીલે છે જ્યારે શિખાઉ ક્રિકેટરને હાથમાં ઈજા થઈ શકે છે.” શાથી ?